ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ શ્રી અરુણ જેટલીજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ શ્રી અરુણ જેટલીજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, આ ઓગસ્ટ મહીનામાં સ્વ શ્રીમતિ સુષ્માજી પછી દેશની જનતા ફરીથી આઘાતની લાગણી અનુભવી રહી છે.
શ્રી અરુણજીનાં જવાથી ગુજરાતે એક પ્રભાવી મિત્ર ગુમાવ્યાં છે. ભારતે એક વિદ્વાન નેતૃત્વ ગુમાવ્યું છે અને ભાજપે એક પોલીસી મેકર (Policy maker) અને શ્રેષ્ઠ- પ્રખર વક્તા (Great Speaker)ગુમાવ્યાં છે.
શ્રી અરુણજીની બહુમુખી પ્રતિભાની ખોટ કયારેય પૂરી ન થઈ શકે.
ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે .અને તેમનાં પરીવાર તેમજ
આપણને સહુને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના .

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )