બોડેલી નાં ગરબી ચોકે દર વર્ષની જેમ ભાદરવા પૂનમે નવરાત્રી નિમિત્ત ની ધજા ચડાવવામાં આવી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
બોડેલી નાગરમાં નવરાત્રીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.ત્યારે ગણેશોત્સવ પુરો થતાંજ નવરાત્રી ના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે.બોડેલી ના અલીપુરા ખોડિયાર મંદિર તેમજ ગરબી ચોક ઢોકલિયા ના આયોજકો માં ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે બોડેલી ના ગરબી ચોક માં દર ભાદરવા પૂનમ ના રોજ માતાજીની ધજા ચઢાવવામાં આવે છે.જેને લઈને આજરોજ પૂનમ ને લઈને ગરબી ચોકે બનાવેલ ચોક ખાતે ધજા ચઢાવવામાં આવી હતી.આ ધજાને વર્ષ દરમ્યાન ભાવિભક્તો આવતાં જતાં પગે લાગીને જાય છે ત્યારે ધજા ચડાવતાં જ બોડેલી નગરમાં નવરાત્રી ના આગમન ની તૈયારીઓ શરૂ થતી જોવા મળતી હતી.
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )