સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સયુંકત ઉપક્રમેનર્મદા ના સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં.લક્ષીત જૂથ સ્નાતકકક્ષાના ૨૦૦ વિધાર્થીઓ જોડાયા હતા . જેમાં બાળ લગ્ન ના ગેરફાયદા તેમજ બાળ લગ્ન અટકાયત ધારો ૨૦૦૬ વિશે એસ.વી.રાઠોડ (CMPO) દ્વારા માહિતગાર કરવામાં આવેલ, જ્યારે પોકસો અંતર્ગત સી.ડી.પરમાર (DCPO) દ્વારા માહિતગાર કરવામા આવ્યા હતા

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )