બાલાસિનોર થી લુણાવાડા હાઈવેપર દેવચોકડી નજીક મુખ્ય હાઈવે પર પ્રથમ વરસાદે ભુવો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બાલાસિનોર થી લુણાવાડા હાઈવેપર દેવચોકડી નજીક મુખ્યહાઈવેપર ભુવો દેખાયો રોડની કામગીરી ની હલકી કક્ષાની ગુણવત્તા ના કારણે પડેલા ભુવાએ રસ્તાના કામમ અનેક સવાલો ઉભા કયૉ છે જો યોગ્યતપાસ થાયતો રસ્તના કમા અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે વિભાગની જનતા ની તપાસની માગ ઉઠવા પામી છે…..

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )