12 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા ભાજપ સરકારમાં મંત્રી બની ગયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દેવેન્દ્ર ફડણવીસ સરકારે 16 જૂનના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. 4 જૂનના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રાધાકૃષ્ણ વિખે પાટીલને મહારાષ્ટ્રની ભાજપ સરકારે ડાયરેક્ટ મંત્રી બનાવી દીધા છે. આ સિવાય આશીષ શેલરને પણ મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે.
કેબિનેટનું આ વિસ્તરણ રાજ્યના વિધાનસભાના મોનસૂન સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા અને વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલા થયું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )