સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માલસામાન ચઢાવવા માટે બનાવવામાં આવેલા રોપવે તૂટી પડ્યો
Spread the love
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે
માલસામાન ચઢાવવા માટે બનાવવામાં આવેલા રોપવે તૂટી પડ્યો
પાવાગઢ ઉપર માલસામાન ચઢાવવામાં આવી રહ્યો હતો ત્યારે રોપવેનો તાર તૂટતા વજનદાર સામાન સાથે રોપવે તૂટી પડ્યો
સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી
બેજણને સામાન્ય ઇજા ઓ પહોંચતા હાલોલ હોસ્પીટલ માં ખસેડવામા આવ્યા
નિષ્ણાતોની ટિમ પાવગઢ ઘટનાસ્થળ ખાતે પોચી આગળ ની તપાસ હાથ ધરી..
કિરણ ગોહિલ. પંચમહાલ
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર