વડોદરા શહેર ના સંવેદના ગ્રુપ અને રામાકીડ્સ પ્રિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કમાટીબાગ રોડ ખાતે પબ્લિક જાગૃતિ અભિયાન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજ રોજ 150મી ગાંધીજયંતીની ઊજવણી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના *નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક* ના અભિયાનને ધ્યાને લઈને વડોદરા શહેર ના સંવેદના ગ્રુપ અને રામાકીડ્સ પ્રિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કમાટીબાગ રોડ ખાતે પબ્લિક જાગૃતિ અભિયાન અંતર્ગત 1000 પેપરબેગ્સ નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું સાથે સાથે આ અભિયાનમાં પબ્લિક પાસેથી રહેલ પ્લાસ્ટિક બેગ્સ અમો એ એકઠી કરેલ હતી જે અમો VMC ના વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં જમા કરાવેલ છે.

આ દરિમયાન SIGN કેમ્પઇન પણ રાખેલ હતી જેમાં શહેરીજનોએ પણ આ કેમ્પઇન ને ખૂબ સહકાર આપેલ છે. આ કેમ્પઇન મા અંકિતા શર્મા (સંવેદના) , કૌશલ શર્મા (રામા કિડઝ પ્રિ સ્કૂલ) અને સંવેદના ટીમના મેમ્બર્સ અને પ્રિસ્કૂલના બાળકો તેમજ ટીચર્સ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા

Team Samvedna , વડોદરા.

#SayNotoPlastic #Samvedna #Ramakidz #150thGandhiJayanti

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )