કડાણા તાલુકા પ્રમુખ – ઉપપ્રમુખને પ્રદેશ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ…….સંતરામપુર

પ્રમુખ વનીતાબેન ડીંડોર, ઉપપ્રમુખ મંજુલાબેન ડામોર અને અન્ય એક સભ્ય ભાજપમાંથી સસ્પેન્ડ

તાલુકા પ્રમુખ ચૂંટણી વખતે મેન્ડેટ ઉમેદવારની વિરુદ્ધમાં જઈને પ્રમુખ બન્યા હતા

પ્રમુખ ચૂંટણી વખતે કોંગ્રેસના સભ્યો સાથે મળી ભાજપના મેન્ડેટ ઉમેદવાર સામે બળવો કર્યો હતો

ઉપરાંત તાલુકા પંચાયત સભ્યમાંથી પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ મામલે સંતરામપુર ધારાસભ્યનું કોલ રેકોર્ડિંગ પણ વાઇરલ થયુ હતું જેમાં તેઓ અન્ય સભ્યોને બળવો કરવા પ્રેરી રહ્યા હતા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )