વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા પેટલાદ સૂયૉ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક દિવસીય અભ્યાસ વગૅ યોજાયો
Spread the love
વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા તારીખ ૨૮/૨૯ સપ્ટેમ્બર (શનિવાર, રવિવાર) ના રોજ પેટલાદ સૂયૉ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક દિવસીય અભ્યાસ વગૅ યોજાયો, આ વગૅ મા ઉત્તર ગુજરાત પ્રાંત કાયૅકારી અઘ્યક્ષ શ્રી હષૅદભાઈ ગીલેટવાલા, ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી રાજેશભાઇ પટેલ, પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ મીતેશભાઈ જયસ્વાલ,બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ તથા વિભાગ સંગઠન મંત્રી શ્રી પ્રદીપભાઈ વ્યાસ ઉપસ્થિત રહી કાયૅકતૉઓ ને માગૅદશૅન પુરૂ પાડ્યું હતું, વિશેષ મા RSS જિલ્લા કાયૅવાહ શ્રી પ્રદિપભાઈ ઉપાધ્યાયજી એ સોશિયલ મીડિયા વિષે ટૂંક મા ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી, આ અભ્યાસ વગૅ મા આણંદ જિલ્લા ના ૫૯ જેટલા વિહિપ કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.
CATEGORIES રોજીદા સમાચાર