ગાંધીનગર : હવે રાજ્યના કોઇ પણ આરટીઓ કચેરીમાં ડ્રાયવિંગ લાયસંંસ રિન્યુ કરાવી શકાશે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો પરિપત્ર…
Spread the love
ગાંધીનગર : હવે રાજ્યના કોઇ પણ આરટીઓ કચેરીમાં ડ્રાયવિંગ લાયસંંસ રિન્યુ કરાવી શકાશે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો પરિપત્ર…
નાગરિકોને રાજ્યના અલગ અલગ શહેરોમાં નોકરી ધંધો હોવાથી હવે નજીકના આરટીઓમાં જ લાયસંસ રિન્યુ કરાવી શકાશે.
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર