બાબા સાહેબ આંબેડકર ની જયંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંબાજી દ્વારા લીલાબેન નું સન્માન કરાયું
Spread the love
આજ રોજ ડૉ,બાબા સાહેબ આંબેડકર ની જયંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંબાજી દ્વારા લીલાબેન નું સન્માન કરાયું
ગુજરાત નું મોખરાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં આવેલા ગબ્બર ભોજનાલય માં સફાઇ કામદાર તરીકે કમકર્તા લીલાબેન સેન્માં ને તારીખ:- ૨૮/૧૧/૨૦૧૯ નાં રોજ ગબ્બર ભોજનાલય માં સફાઇ કરતી વખતે એક ચેન મળી હતી ત્યારે તે લીલાબેન સેન્માં એ પોતાની પ્રમાણિકતા બતાવી મંદિર નાં જવાબદાર અધિકારીઓ ને સોંપી અને પોતાની પ્રમાણિકતા બતાવી હતી ત્યારે આજ રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લીલાબેન ની પ્રમાણિકતા નાં લીધે લીલાબેન સેન્મા નું સાડી ઓઢાડી ને સન્માન કરાયું હતું .
રિતિક સરગરા
મનમંચ ન્યૂઝ,અંબાજી
CATEGORIES રોજીદા સમાચાર