દાંતા માં હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી
Spread the love
હોમગાર્ડ જવાનો એ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશનની સફાઈ હાથ ધરી
છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી ભાગરૂપે દાંતા હોમગાર્ડઝના જવાનો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજરોજ દાંતા પોલીસ સ્ટેશન ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરી ને હોમગાર્ડ જવાનો એ પોતે પોલીસ સ્ટેશન ની આજુ બાજુ સાફ-સફાઈ કરી હતી. દાંતા હોમગાર્ડ યુનિટ ટીમ ની અગુવાઈ ઓફિસર કમાન્ડિંગ એમ એમ વાઘેલા. જેડી પાટીલ. એમ બી પરમાર. અશ્વિન જાની સહિત તમામ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાંતા પોલીસપરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ પરેડ પણ યોજવામાં આવી હતી..
રિતિક સરગરા
મનમંચ ન્યૂઝ,અંબાજી
CATEGORIES રોજીદા સમાચાર