રાજપીપળામાં તલવાર સાથે રમતા ગરબાનું અનોખું આકર્ષણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા રાજપૂત ફળિયામાં તલવાર આરતી સાથે રમતા અનોખા દરબાર રાજપૂત કન્યાઓએ હાથમાં દાંડિયા ને બદલે તલવાર હાથમાં પકડીરાજપીપળા રાજપૂત ફળિયામાં સ્વ પ્રથમવાર નવરાત્રી પૂર્વે પ્રેસ ક્લબનર્મદાના શેરી ગરબામાં ક્ષત્રાણી ગરબા મંડળની રાજપુત કન્યાએ તલવાર સાથે શેરી ગરબા રજૂ કર્યા હતા જે શેરી ગરબાનો અનોખો લુક કેન્દ્ર બન્યો હતો જેમાં રાજપુત ફળિયાના આગેવાનો અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય ગોહિલ તથા સ્મિતાબેન ગોહિલ તેમજ ડોલીબેન રાઉલજી ના માર્ગદર્શન હેઠળ શેરીની દીકરી શેરીના આંગણે એથીમ મુજબ રાજપુત ફળિયાની રાજપર કન્યા ગરબામાં ડાંડીયા ના બદલે હાથે તલવાર પકડી તલવારના કરતો સાથે શેરી ગરબાની રમઝટ બોલાવે તે બોલાવી હતી જેણે લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂચરમોરી ધ્રોલ ખાતે યોજવામાં આવેલ ઐતિહાસિક કાર્યક્રમમાં એકીસાથે 2300 જેટલી રાજપુતાની ઓએ સમૂહમાં તલવારબાજીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જેમાં નર્મદા જિલ્લાની મીનાબેન ની આગેવાનીમાં 17 જેટલી રાજપુતોની દીકરીઓએ ભાગ લઇને તલવારબાજીના અલગ-અલગ કરતો બતાવ્યા હતા અને રાજપૂત મહિલાઓએ કાઠીયાવાડીની સૂર્ય ગાથા અને તલવારથી વર્ણવી નારીશક્તિનો ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજપૂત સમાજ મહિલાઓએ પૂરું પાડ્યું હતું અને જામનગરના ધ્રોલ ખાતે ઈતિહાસીક ભુચરમોરી રણમેદાનમાં નર્મદા જિલ્લાની 17 સહિત ગુજરાતભરની 23 રાજપુતાના તલવાર રાસ માં અને જામનગરના ધ્રોલ ખાતે ઈતિહાસીક ભુચરમોરી રણમેદાનમાં નર્મદા જિલ્લાની 17 સહિત ગુજરાતભરની 2300 રાજપુતાણી અને તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરતા નર્મદા જિલ્લા સહિત ગુજરાત માં સ્થાપિત કરતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતનું નામ રાજપુતોની દીકરીઓએ રોશન કર્યું હતું. જેને રાજપીપળા ખાતે રાજપૂત ફળિયામાં તલવાર સાથે શેરી ગરબા રજૂ કર્યા હતા

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )