રાજપીપળા મા બળેવ પર્વે 500 થી વધુ બ્રાહ્મણોએ નવી જનોઇ બદલી .

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે બળેવ પર્વે 500 થી વધુ બ્રાહ્મણોએ જૂની જનોઇ બદલી નવી જનોઇપહેરી બદલી યગ્નોપવીત સંસ્કાર કર્યા હતા રાજપીપળા મા રજપૂત ની વાડી , ત્રિવેણી ની વાડી તથા દત્ત!મંદિરે યજ્ઞોપવિત સન્કાર કરાયા હતા જેમા મોટી સંખ્યા મા બ્રાહ્મણોએ જૂની જનોઇ બદલી નવી જનોઇપહેરી બદલી હતી

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )