રાજપીપળા ની ચિલ્ડ્રન હોમમા ૭૩ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ (JJB) ના ચેરમેનેશ એન. કે. નાચરે ના શુભ હસ્તે ધ્વજ વંદન કરાયું
રાજપીપળા તા16

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે ૭૩ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ (JJB) ના ચેરમેનેશ એન. કે. નાચરે ના શુભ હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવેલ. જેમા સંસ્થાના મંત્રી કારોબારી સભ્યો, CWC સભ્યોશ, JJB સભ્યો DCPU કર્મચારી સરકારી બહેરા મૂંગા શાળા કર્મચારી હાજર રહી ઉજવણી કરવામાં આવેલ.
જેમા વર્ષ ૨૦૧૮-૧૯ માં ઇતર પ્રવૃત્તિ અને અભ્યાસ ક્ષેત્રે સારૂ પ્રદર્શન કરેલ બાળકોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTરાજપીપળા જિલ્લા જેલમા કેદીમા કેદીઓ માટે વધુ એક સુવિધામા વધારો.

COMMENTS

Wordpress (0)
Disqus ( )