નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે ગ્રામજનોએ ઉદેપુર નો વિજય પેલેસ બનાવી ગણપતિ દાદાનું પૂજન કરતા ગ્રામજનો
Spread the love
નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે ગ્રામજનોએ ઉદયપુર નો વિજય પેલેસ બનાવી ગણપતિદાદાનું ગ્રામજનો પૂજા કરી રહ્યા છે. પ્રતાપનગર ના ગ્રામજનો દર વર્ષે જુદા જુદા થીમ ઉપર ગણેશ મૂર્તિ સ્થાપન કરી ડેકોરેશન સજાવટ કરે છે. આ વર્ષે ગ્રામજનો એ યુવા ટીમે ઉદયપુરનો રાજવી વિજય પેલેસ બનાવ્યો છે. અને પેલેસમાં ગણપતિદાદાને બિરાજમાન કર્યા છે. મોડી સાંજ સુધી ગ્રામજનો આરતી-પૂજન આ કાર્યક્રમોમાં ભાગ લે છે, અને પેલેસ જોવા આવે છે. આજુબાજુના ગામોમાં પણ પ્રતાપનગરના વિજય પેલેસ લોક આકર્ષણ જમાવ્યું છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા
CATEGORIES રોજીદા સમાચાર