હાલોલમાં મારૂતિ વાનમાં આગ લાગવાની ઘટના
Spread the love
કિરણ ગોહિલ દ્વારા……હાલોલ
ટોલનાકા પાસે મારુતિ વાન માં લાગી આગ
મારુતિ વાન ગોધરા થી પાવાગઢ જઈ રહી હતી તેવા સમયે લાગી આગ મારૂતિ વાનમાં અંદર બેઠેલ મુસાફરો સહિત ચાલકનો આબાદ બચાવ
વાન માં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ
CATEGORIES રોજીદા સમાચાર