જરોદ ના પનોતા પુત્ર વિર શહિદ સંજય સાધુનો શ્રધ્ધાજંલિ નો કાયઁકમ યોજાયો
Spread the love
આસામ ની સરહદ પર મા ભોમ ની રક્ષા કરતાં કરતાં વિરગતિ થયેલ જરોદ ના પનોતા પુત્ર વિર જવાન શ્રી સંજય , સાધુ ના માન મા આજરોજ જરોદનગર ના હાદઁ સમા માકેઁટ નગર ના તમામ વેપારીઓ એ પોતાની દુકાનો સસ્વૈચ્છિક બંધ રાખી ને જરોદનગર ના નવાબજાર ના ચોગાન મા હાદીઁક શ્રધ્ધાજંલિ આપી જેમાં જરોદ ગ્રામ પંચાયત ના સરપંચ અને ડેપ્યુટી સરપંચ , તેમજ સામાજિક કાર્યકર્તા ઓ અને સમસ્ત જરોદનગર ના રહીશો સહિત મોટી સંખ્યામાં વેપારી મહાજન મંડળ ના તમામ સભ્યો હાજર રહી દેશની રક્ષા કાજે શહીદ થયેલા વિર જવાન જરોદ ના સપૂત સંજયભાઈ . સાધુ ને હૃદય પૂર્વક શ્રધ્ધાજંલિ અપાઇ
CATEGORIES રોજીદા સમાચાર