ગુરુ ગોવિંદ યુનિવર્સીટી માં પી.એચ.ડી ના ગાઈડ તરીકે દિપક શેઠ ની નિમણુંક

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાર્દિક અભિનંદન
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન શિક્ષણ વિદ્યાશાખા હેઠળ પાવી જેતપુર કોલેજ ના પ્રોફેસર ડૉ.દિપક શેઠ ની નિમણુંક પી.એચ.ડી પદવી ના માર્ગ દર્શક શિક્ષક તરીકેની માન્યતા મળવા બદલ અમારો મનમંચ તથા શેઠ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
લી.
મયુર શેઠ
પ્રદેશ પ્રમુખ : ગુજરાત મીડિયા એસોસિએશન
તંત્રી : મનમંચ તથા મનમંચ પરિવાર

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTપાક. સામેની મેચમાં આઉટ થયા વિના જ પેવેલિયન પાછો ફર્યો કોહલી, જણાવ્યું કારણ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )