પરેશ ધાનાણીએ વિરોધપક્ષના નેતાના પદેથી આપ્યું રાજીનામું
Spread the love
લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું છે. તો હવે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીએ વિપક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.જો કે હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર