પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા આયોજિત બેસ્ટ ગણેશ મૂર્તિ સ્પર્ધા નુ પરિણામ જાહેર
pop ને બદલે માટી ની મૂર્તિઓ સ્થાપિત કરવા પ્રેસ ક્લબ નર્મદાની જાગ્રૂતિની સફ્લતા નુ પરિણામ
આઠ વર્ષથીસતત આયોજન ને કારણે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ ની સંખ્યા રાજપીપલા મા વધી
નવા ફલીયા માછી યુવક મંડલ રાજપીપલાના શ્રીજી પ્રથમ વિજેતા
પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા આયોજિત સતત આઠમા વરશે નગરમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વધુ સંખ્યા મા સ્થાપિત થાયઅને પીઓપી ની મૂર્તિઓ નો ઉપયોગ ન કરે એવી પરીઆવરણ જાગૃતિ ના મેસેજ સાથે ચાલુ વર્ષે યોજાયેલ સતત આઠમા વર્ષે યોજાયેલ ગણેશ મહોત્સવ મા વેસ્ટ ગણેશ મૂર્તિ હરીફાઈ નુ પરિણામ નીચે મુજબ જાહેર કર્યુ હતુ જેમા
બેસ્ટ ગણેશ મૂર્તિ :પ્રથમ વિજેતા
1)નવા ફલીયા માછી યુવક મંડલ રાજપીપલા (ખેડૂત ને આત્મહત્યા કરતા બચાવ કરતા ઇકો ફ્રેન્ડલી શ્રીજી )
2)લીમડા ચોક , રાજપીપલા ઇકો ફ્રેન્ડલી )(રામ લક્ષ્મણ સીતાને નૈયા પાર કરાવતા કેવટ સ્વરૂપ મા શ્રીજી )
3)(રિધ્ધિ સિધ્ધિ ના ગણેશ )સોનીવાડ , રાજપીપલા (ઇકો ફ્રેન્ડલી )
પ્રેસ ક્લબ નર્મદા તમામ વિજેતાઓ ને હાર્દિક અભિનંદન પાઠવ્યા.હતા
પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમૂખ દીપક જગતાપ ના જણાવ્યા અનુસાર સતત આઠ વર્ષ થી રાજપીપલા મા ગણેશ મહોત્સવ ઉજવે છે જેમા pop ની મૂર્તિ ન વાપરતા માટી ની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવા જાગૃતિ અર્થે યુવક મણ્ડલો ને અનુરોધ કરતા આઠ વર્ષથીસતત આયોજન ને કારણે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ ની સંખ્યા રાજપીપલા મા વધી હોવાનુ જણાવ્યુ હતુ .pop ને બદલે માટી ની મૂર્તિઓ સ્થાપિત કરવા પરીઆવરણ બચાવવાનો મેસેજ આપવાને કારણે પ્રેસ ક્લબ નર્મદાની જાગ્રૂતિની સફ્લતા નુ પરિણામ જોવા મલ્યૂ હતુ .તમામ ઇકો ફ્રેન્ડલી શ્રીજી ના આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા
વિજેતાઓને તા 4.10.19ના રોજ સરદાર ટાઉન હોલ મા યોજાનાર નવરાત્રી રાસ ગરબા મહોત્સવ મા ઇનામ વિતરણ સમારંભ મા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે એમ જણાવ્યુ છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા