સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢ ની તળેટીમા આવેલું વડાતળાવ ઓવર ફ્લૉ થતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા : સિંચાઈ નો ગેટ તૂટતા ભય નો માહોલ…
હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢ ની બાજુમાં વડાતળાવ ઓવર ફ્લૉ થયું છે ત્યારે પાવાગઢ થી રાયણવાડિયા ગામમાં જવાની પાળ પર સિંચાય વિભાગની પાણીની મીની કેનાલ આવેલીછે આ કેનાલ ના ગેટ ભંગાણ હાલત માઁ છે અને ગેટની બાજુમાં મોટી તિરાડો પડેલી છે અને એક સાઈડમાં તો સેપ્ટી દીવાલ તૂટેલી હાલત માઁ છે ત્યારે અગાવ આ ની જાણ ગામલોકો દ્વારા સિંચાય વિભાગને જાણ કરવા સતા હજુ સુધી કોઈ પણ પ્રકારનું સમાર કામ કરવામાં આવ્યું નથી તો આ ગેટ તૂટી જાયતો નીચાણ વાળા વિસ્તાર માઁ મોટી જાન હાનિ થાય તેમ છે તો ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળીરહિયો છે ત્યારે ગામલિકો દ્વારા અગાવ જાણ કરવાસતાં હજુ સુધી સિંચાય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામ ગિરી કરવામાં નથી આવી..તો મોટી હોનારત થવાની સિંચાય વિભાગ રાહ જોય રહીયુ હોય તેવું લાગી રહીયુ છે એક બાજુ તળાવમાં કોઈ ન જાય તેમાટે બંધોબસ પણ મુકવામાં આવિરહિયો છે અને એકબાજુ તળાવની પાળ પર સુરક્ષાના ભાગ રૂપે માટી નાખવાનું પણ કામ ચાલી રહીયુ છે..રાયણવાડીયા ગામની પ્રજા રામ ભરોછે હોય તેવું લાગી રહ્યું છે
કિરણ ગોહિલ.