આણંદ માં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિશ્વહિન્દુ પરિષદ આણંદ જીલ્લા આયોજિત બજરંગ દળ ત્રિશુલ દિક્ષા સમારોહ યોજાયો
Spread the love
આણંદ માં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિશ્વહિન્દુ પરિષદ આણંદ જીલ્લા આયોજિત બજરંગ દળ ત્રિશુલ દિક્ષા સમારોહ યોજાયો હતો જેમાં વિહિપના કેન્દ્રીય સંગઠન મહામંત્રી વિનાયકરાવ દેશપાંડે,વિહિપ ઉ.ગુ.પ્રાંતના કા.અધ્યક્ષ હર્ષદભાઈ ગીલીટવાળા,વિહિપ ગુજરાત ના મંત્રી અશોકભાઈ રાવલ,ઉ,ગુ પ્રાંત ના સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ જીલ્લા જિલ્લા બજરંગ દળ સંયોજક આકાશ રાવ, જિલ્લા અધ્યક્ષ જયેશભાઈ પટેલ, મંત્રી સંદીપભાઈ પટેલ ,ઉમેશભાઈ સહીત બજરંગ દળ કાર્યકરો અને મોટી સંખ્યામાં હિંદુ યુંવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ માં મહાનુભવો દ્વારા હિંદુ યુવાનો ને ત્રિશુલ દિક્ષા નુ મહત્વ સમજાવી ૩૫૦ થી વધુ યુવાનો ને ત્રિશુલ દિક્ષા ધારણ કરાવી હતી .આ સમારોહ ને સફળ બનાવા વિહીપ બજરંગ દળ ના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી .
CATEGORIES રોજીદા સમાચાર