બીન હથિયારી પોલીસ ઇન્સપેકરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેકશ્રીઓની વહિવટી કારણો સર આંતરીક બદલી કરતા ભરૂચ જીલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓ દ્વારા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ ઇન્સપેકટરશ્રી ( ૧ ) શ્રી એફ.કે.જોગલ નાઓની જીલ્લા એલ.આઇ.બી માંથી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ( ૨ ) શ્રી ઓ.પી. સીસોદીયા નાઓની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન થી અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ( ૩ ) શ્રી આર.એન.કરમટીયા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન થી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન (૪) શ્રી કે.ડી. મંડોરા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન થી જીલ્લા એલ.આઇ.બી માં વહિવટી કારણોસર બદલી કરવામાં આવેલ છે .

તેમજ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી ( ૧ ) શ્રી પી.એન. વલવી નાઓની ઉમલ્લા પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ( ૨ ) શ્રીમતી વી.આર.ઠુંમર નાઓની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ઉમલ્લા પોલીસ સ્ટેશન ( ૩ ) શ્રી કે.એમ. ચૌધરી નાઓ ની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી હાંસોટ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ . ( ૪ ) શ્રી જે.પી.ચૌહાણ હાંસોટ પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન માં વહિવટી કારણોસર બદલી કરવામાં આવેલ છે .

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTથરાદ શહેર ભાજપ દ્વારા બેન્ક અને શાક માર્કેટ મા સેનેટાઇઝર-માસ્ક અને કાપડની થેલી નું વિતરણ કરાયું…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )