દીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પત્રકારત્વ ના નામે દુર ઉપયોગ કરવાથી કરવામાં આવી ફરીયાદ.

શિવ ભવાની ટાઈમ્સ દ્વારા કોરોન્ટાઈન થયેલા લોકો ને તમામ સેન્ટર પર ચા નાસ્તો તેમજ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે જ્યાં મંજુરી વગર ડી.પી. રેસ્ટોરન્ટ અંદર જઈ વિડીયો કરી પરમીશન લેટર માગ્યો હતો.

દીવ પ્રશાસન અને શિવ ભવાની ટાઈમ્સ ની કામગીરી માં તેમણે દખલ દેવા બદલ ફરીયાદ થયેલ.

માલીકી ના રેસ્ટોરન્ટ માં વગર પરમીશને ઘુસી વિડિયો કર્યો હતો અને ફોન પર વાતચીત કરી ખોટી રીતે કોઈપણ પ્રકારની સત્તા કે અધિકાર વિના ધમકાવ્યા હતા.

કોરોના ની કપરી પરિસ્થિતિ માં સરકાર ને સાથ સહકાર ના બદલે રૂકાવટ રુપ બની સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી.

આજે પત્રકાર ફ્રીડમ દિવસ છે જ્યારે આવા પત્રકારો લોકો ને ધમકાવી ફ્રીડમ દિવસ નો ગેરઉપયોગ કરી રહ્યા છે.

સમગ્ર બનાવને ધ્યાન ઉપર લઇ દિવ એસ.પી. હરેશ્વર વિશ્વનાથ સ્વામી ના સીધા માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી રવિન્દ્ર શર્મા દોરવણીથી એસ એચ ઓ પંકેશ ટંડેલ દ્વારા એફ.આઈ.આર દાખલ

સમાજમાં પત્રકારત્વના નામે પ્રવર્તમાન દુરુપયોગને અટકાવવા માટે સખ્ત કાર્યવાહી કરવી જરૂરી

ભારતી રાવલ, દિવ.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદ એસટી ડેપોમાં એસટી દોડતી થાય તેવા એંધાણ
OLDER POSTવડોદરા સમજ સ્પર્શની સેલ તથા નિર્ભયા સેલ પોલીસ ભવન દ્વારા 500 લોકોને ભોજન અપાયું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )