સંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ફોટો લાઈન : સંતરામપુર નગર માં સોમવાર, બુધવાર, તથા સુક્રવાર ના દિવસો માજ કારીયાના અને શાકભાજી નો વેપાર ચાલવવા ની જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી

ઇન્દ્રવદન પરીખ દ્વારા……..સંતરામપુર

                          સંતરામપુર નગર માં સોમવાર, બુધવાર, તથા સુક્રવાર ના દિવસો માજ કારીયાના અને શાકભાજી નો વેપાર ચાલવવા ની જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.

                            સંતરામપુર નગર માં તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી માં દર સોમવાર, બુધવાર, તથા સુક્રવાર ના દિવસો માજ કારીયાના અને શાકભાજી નો વેપારકરવા માટે તંત્ર દ્વારા જાહેર સુચના આપવામાં આવી હતી. જેમાં આજે તા.૨૩ ને ગુરુવાર ના રોજ નગર  માં  જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું. જેમાં નવદુર્ગા ટ્રેડીંગ, રાણા નટવરલાલ પર્સોતામ્દાસ, વિરપરા યશવંતસિંહ ઉદૈશિંહ, જાગૃતિ પાન, કોલ્દ્રીન્ક્સ એન્ડ  ક્ષેરોક્ષ, સત્યમ કિરાના સ્ટોર, ઈસક એ રહીમ ટોલ, સુરેશભાઈ શાહ,શેટ્ટી દરજી, ગાજી સાકીર સતાર નાઓ ની દુકાન ને સિલા મારેલ છે.

                           લોકડાઉન માં નગર પાલિકા તેમજ મામલતદાર સંતરામપુર ધ્વારા સખ્તાઈપૂર્વક કરતા અડધી ફળ્તાલ ખુલી રાખી વેપાર કરનારા અને ૨ નંબર ધંધો કરનારાઓ માં ફફડાટ વ્યાપેલ છે.

box : નગરપાલિકા ની તપાસ ની કામગીરી માં પાલિકા ના ભાજપ ના કોર્પોરેટર ની પ્રતાપુરા ખાતે આવેલ દુકાન દૂધનું વિતરણ કરતા અને દુકાનનું સી ફોર્મ અન્ય નામ હોય ધંધો અન્ય કરતા ધંધા નું સી ફોર્મ પાન ચીફ ઓફીસર ધ્વારા કબજે લેવાયલા નું જોવા મળે છે.  ભાજપ ના કોર્પોરેટર ધ્વારા અન્ય ધંધા નામે સી ફોર્મ અને ધંધો બીજો કરતા નું બહાર આવતા નગર માં ચર્ચા નો વિસય બનેલ છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછોટાઉદેપુર તાલુકાના વિરપુર ગામે મોડી રાત્રે મકાનમા આગ લાગતા ત્રણ ભડથુ આદિવાસી પંથકમા હાહાકાર 
OLDER POSTડૉ. નિરજ ઢીંગરાએ કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ કોવીડ-૧૯ સંદર્ભે જિલ્લા પ્રશાસન સાથે યોજેલી સમીક્ષા બેઠક

COMMENTS

Wordpress (0)
Disqus (0 )