મોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગોદાવરીબેન રતિલાલભાઈ ઓધવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતૃશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા જી.એસ.ટી.વી. પત્રકાર ના દાદીમાનું દુ:ખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી. ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયા

ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૯૭૯૭ ૦૮૬૬૬, મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૮૨૫૫ ૩૨૬૮૧, વસંતભાઈ રતિલાલ ઓધવિયા મો. ૯૮૭૯૦ ૭૩૮૦૮, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા મો. ૯૭૨૪૦ ૦૮૬૬૬

આરીફ દીવાન, મોરબી.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )