સુરતમાં નકલી ડોક્ટર ઝડપાયો, બે વર્ષથી ચલાવતો હતો દવાખાનું
ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યારે સુરતમાં એક નકલી ડોકટરે પૈસા કમાવવા માટે દવાખાનું ખોલી દીધું હતું.
ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યારે સુરતમાં એક નકલી ડોકટરે પૈસા કમાવવા માટે દવાખાનું ખોલી દીધું હતું. અને બે વર્ષથી લોકો સાથે ઠગાઈ કરતો હતો. આખરે નકલી ડોક્ટરનો પર્દાફ્શ થતા જેલ ભેગો કરી દેવાયો છે.

સુરતમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોક્ટર પાસે કોઈ ડીગ્રી ન હતી અને દવાખાનું ચાલુ કરી દીધું હતું. આ નકલી ડોક્ટર તેનું નામ રમેશ વૈકંટૈયા ચિંતાલુ છે. આ નકલી ડોક્ટર છેલ્લા બે વર્ષથી સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગરમાં એક દવાખાનું શરુ કરીને ચલાવતો હતો. લોકો સાથે ઠગાઈ કરતો હતો.