વડોદરાના પૂ.માર્ગીય સ્મિત સ્વામીનું પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ના હસ્તે સન્માન કરાયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરાના પૂ.માર્ગીય સ્મિત સ્વામીનું પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ના હસ્તે સન્માન કરાયું.
ભારત દેશના જુદાજુદા રાજ્યો માંથી સામાજિક આગેવાનો અને સાહિત્યકારો કાશ્મીરી અને દેવ નાગારી ભાષામાં ઇતિહાસ નાઉત્તમ સમયે દેશ અને દુનિયાને ચિંતન અને દર્શન માનવ કલ્યાણ હેતુ આધ્યાત્મિક ઉન્નતિ અને રાષ્ટ્ર ઉત્થાન ના અનેક વિષયો પર જેનું વિશાળ યોગદાન છે. એવા આશયે આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી હતા.

આજે વિશ્વ સામે ભારતે પોતાની પ્રતિભાનું ભારતના દર્શન અને પ્રતિનિધિત્વ કરવાનું છે તેવા સમયે ખૂબ ઉત્તમ વિચારોનું આદાન પ્રદાન થયું હતું.
પૂ.સ્વામી માર્ગીય સ્મિત છેલ્લા કેટલાક વર્ષો થી દેશના જુદાજુદા રાજ્યોમાં સામાજિક ઉત્થાન ના હેતુ સર જે કાર્ય કરે છે તેના સંદર્ભ માં કાશ્મીર ના અનેક વિસ્તારોના પ્રવાસ કરીને નવસર્જન નું અભિયાન અને માનવ સ્નેહ ભાઈચાર દ્વારા ઉભું કરેલું વાતાવરણ ના એક વિશેષ ભાગ તરીકે પૂ.માર્ગીય સ્મિત સ્વામી નું કાશ્મીર ના પ્રતિનિધિ અને પશ્ચિમ બંગાળ ના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી દ્વારા શાલ ઓઢાડી,સન્માનપત્ર અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરાયું હતું .
આ કાર્યક્રમ નું આયોજન રાજભવન કલકત્તા ખાતે કરાયું હતું.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTબોડેલી તાલુકાના સીમલઘોડા અને ફેરકુવા ગામે પોલીસે રેડ કરતા દેશી દારૂની બનાવવામાં ઉપયોગી સાધનો ખુલ્લા ખેતરમાંથી મળ્યા : નાશ કરાયો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )