જુનાગઢ ની બાળ રોઝદર એ રોઝુ રાખી ખુદાની બંદગી કરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જૂનાગઢ ની બાળ રોઝદાર મારીયા તોફિકશા સર્વદી ઉ.વ. 6 એ પ્રથમ રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી,સર્વદી પરિવાર ની બાળકી એ પ્રથમ રોઝુ રાખતા પરિવાર જનો માં અનેરી ખુશી વ્યાપી ગઈ હતી,ધોમ ધખતા તાપ માં પણ આ માસુમ બાળકીએ પ્રથમ રોઝુ પુરુ કરતા પરિવાર જનો અને સગા સંબંધીઓ એ મુબારક બાદ પાઠવી હતી.

આરીફ દીવાન, મોરબી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTઉપલેટા માં ફકીર સમાજ નો બાળ રોજેદાર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )