કેશોદમાં પાન બીડી ના હોલસેલ વેપારી ની દુકાનો પર લાગી લાંબી લાઈનો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરનામા ના ધજાગરા

અમુક લોકોએ નથી પેહરયા માસ્ક

તાલુકા પંચાયત ઓફીસ સામે શક્તિ સેલ્સ એજન્સી નામની હોલસેલ ની દુકાને વહેલી સવાર થી લાગી લાંબી કતારો

ગઈ કાલે દુકાન ના ખોલવાથી અને પાન બીડી ના વેપારી પાસે પાન બીડી તમાકુ નો જથ્થો ના હોવાથી ખરીદી માટે આજે લાગી લાંબી લાઈનો

જે એજન્સીઓ પાસે જથ્થો હતો તેવી એકલ દોકલ એજન્સી ઓ આજે ખુલી છે

આમાં પણ જાણીતાઓ ને વધારે અપાઈ રહ્યું છે મહત્વ.

R….
મયુરી મકવાણા જૂનાગઢ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવંથલી ટોબેકોની દુકાનો એ લાગી લાંબી કતારો : પોલીસે ટોળાને વિખેર્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )