બનાસડેરી ના સહયોગ થી દિયોદર માં સેનેટાઈઝર કરવામાં આવ્યું ….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

સમગ્ર વિશ્વ માં કોરો ના ની મહામારી ચાલી રહી છે .ત્યારે કોરોના મહામારી થી બચવા માટે અનેક જાતના ઉપાયો અપનાવવા માં આવી રહ્યા છે ત્યારે બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તમામ દૂધ મંડળીઓ ને સેનેટાઈઝર કરવા માં આવી છે. પરંતુ હવે તમામ તાલુકાઓ માં પણ પંપ થી સેનેટાઈઝરકરવા માં આવી રહ્યા છે. ત્યારે દિયોદર ની મામલતદાર ઓફિસ , આદર્શ હાઈસ્કૂલ , આઝાદ ચોક , ગ્રામ પંચાયત વગેરે જગ્યાએ બનાસ સડેરી ના કર્મચારીઓ દ્વારા સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું ટ્રેકટર માં પંમ્પ દ્વારા આ દવાનો છંટકાવ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ, સુપરવાઈઝર વિનોદભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTદિયોદર ની સુરાણા અને સોની ગામ ની 4 દૂધ મંડળીઓ ફરી શરૂ કરવામાં આવી …
OLDER POSTભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોથી NON -NFSA APL-1 ને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )