કોરોના વાઇરસ ના મહામારી માંથી નીકળવા માટે લીંબડી મહાકાળી મંદિર માં યજ્ઞ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલ માં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ ના ભરડા માં આવી ગયું છે ત્યારે ભારત પણ આ મહારોગ માં સપડાઈ ચૂક્યું છે તો આ મહારોગ ની સામેની લડત માં દરેક લોકો પોતાની ફરજ સમજીને સેવા કાર્ય કરી રહ્યા છે.

આવુજ એક ઉમદા કાર્ય લીંબડી શહેર માં આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી નું મંદિર પાસે પીપળા ના ઝાડ નીચે ઘણા દીવસ થી હવન કરવામાં આવી રહ્યો છે.

જે હવન માં આજે ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ શેઠ, બીપીનભાઇ પટેલ, પ્રવિણસિંહ ગોહિલ આ હવન માં હાજરી આપી હતી. અને સૌ લોકો આ વિશ્વરૂપી મહામારી માંથી જલ્દી બહાર નીકળીને જીત મેળવે તે માટે ઈશ્વર ને પ્રાર્થના કરી હતી.
આ ઉમદા કાર્ય સંઘાડિયા ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું રહીયું છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTતારક મહેતાના ઉલ્ટા ચશ્મા ના ઘનશ્યામ નાયક ઉર્ફે “નટુકાકા” નો આજે 75 મો પ્લેટિનિયમ જ્યુબિલી જન્મદિવસ 76 માં વર્ષ માં પ્રવેશ
OLDER POSTકેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )