બ્રેકિંગ ન્યુઝ…અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બે અઠવાડિયા માટે home quarantine થયા…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બે અઠવાડિયા માટે home quarantine થયા છે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે માટે હાલમાં અમદાવાદ મ્યુનીસીપલ કમિશનરનો ચાર્જ મુકેશકુમાર ને સોંપવામાં આવ્યો છે તેમના સાથે અન્ય બીજા IAS અધિકારીઓ પણ કાર્યરત રહેશે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTજાહેરનામા ભંગના કેસો કરતી રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન
OLDER POSTદિયોદર : પોતાના વતન પરત જઈ રહેલા લોકો નું કરાયું મેડિકલ ચેકઅપ…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )