લીંબડી શાક માર્કેટમા લીંબડી તંત્ર અને પોલીસનો નવો કિમીયો

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

શાક માર્કેટના રસ્તા કોર્ડન કરવાથી શાક માર્કેટની ભીડ સમસ્યા દૂર

ગ્રાહકો અને દુકાનદારને પણ રાહત જોવા મળી

દરેક કોર્ડનની જગ્યાએ પોલીસ અને ઓમગાર્ડ જવાન મુકવામાં આવ્યા

આ રસ્તા કોર્ડન કરવાથી ભીડ સમસ્યા દૂર થઈ અને સમયસર લોકોએ પોતાની ખરીદી કરી

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTમન મંચ ન્યુઝ ની પ્રેરણાત્મક અને હકારાત્મક સ્ટોરી…….આજે વાત કરીએ ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતીરવિ ની…
OLDER POSTસુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )