હળવદ રોટરી અન્નપૂર્ણા રથમાં 75000 રૂપિયાનું માતબર અનુદાન
Spread the love
લાયન્સ કલબ ઓફ કિંગ્સ સર્કલ (લાયોનેશ) મુંબઈ, ડિસ્ટ્રીક્ટ-3231 A1 દ્વારા રોટરી કલબ ઓફ હળવદ અને સાંદિપની હોસ્ટેલ દ્વારા સંચાલિત અન્નપૂર્ણા રથમાં ભુખ્યાને ભોજન હેતુ 75 હજારની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રેસિડેન્ટ શીલા હરિયા, સેક્રેટરી જ્યોતિ મહેતા, મયુરિકા જોબાલિયા, શીતલ દેસાઈ, પૂર્ણિમા મહેતા, ભારતી સંઘરાજકા, દિના ઉધાણી, નિર્મલા ઠક્કર, ચંદન ગાલા
આ પ્રસંગે ખાસ મુંબઈથી હાજરી આપી હતી.
રોટરી કલબ ઓફ હળવદ પરિવાર દરેક સાથ, સહકાર આપનાર સહયોગીઓનો આભાર વ્યક્ત કરે છે.
મયુર રાવલ હળવદ
CATEGORIES રોજીદા સમાચાર