ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શિલ્ડ વિતરણ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ઓલ ઇન્ડિયા કડિયા સમાજ અને ગુર્જર ક્ષત્રિય નારી સંગઠન દ્વારા ભારતમાં વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના યુવા વર્ગ માટે વિવિધ પ્રકારની ઓનલાઈન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થનાર સ્પર્ધકો ને શિલ્ડ વિતરણ કરવામાં આવશે જેના અનુસંધાને આજ રોજ રાજકોટ માં ૨૦ થી વધુ વિજેતાઓને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ભાવિનભાઈ ચોટલીયા અને વિશાલભાઈ ચોટલીયા હાજર રહ્યા હતા…

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )