જિલ્લામાં વધુ 9 લોકોને કોરોના પોઝીટીવ કેસ…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બનાસકાંઠા બ્રેકિંગ..

જિલ્લામાં વધુ 9 લોકોને કોરોના પોઝીટીવ કેસ…

દિયોદર 7 ,,લાખણી 1,, અને ડીસા 1 માં કોરોના પોઝીટીવ

જિલ્લામાં વધુ 9 લોકોને કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભય

જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 125 એ પહોંચ્યો

.

■ દિયોદર તાલુકામાં કોરોનાના ૭ કેસ

૧.ધ્રાંડવ : લુહાર ભારતીબેન કરશનભાઈ
૨.ધ્રાંડવ : ઠાકોર સુરેશભાઈ રાજુભાઈ
૩.ધ્રાંડવ : ઠાકોર સુરેખાબેન ગોવિંદભાઇ
૪.મીઠી પાલડી : કાનજીભાઈ બારોટ
૫.દિયોદર : ગોદાભાઈ ઠાકોર
૬.સોની : પરમાર હેતલબેન પ્રકાશભાઈ
૭.સોની : ઠાકોર વનરાબેન સિદ્ધરાજભાઈ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેવડીયાના આદિવાસી નો પ્રશ્ન પીએમ સુધી પહોચ્યો .
OLDER POSTપતંજલિ કોરોના ની દવા બનાવવામાં ટૂંક સમયમાં સફળ થશે:બાબા રામદેવનો ખુલાસો….

COMMENTS

Wordpress (0)
Disqus (0 )