હાંસોટ તાલુકાના પાંજરોલીગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ વેચાણની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ભરૂચ ના પો.સ.ઇ પી.એસ.બરંડા તેમજ પો.સ.ઇ વાય જી.ગઢવી તથા પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવેલ જે અનુસંધાને એક ટીમ કોવીડ ૧૯ મહામારી લોકડાઉન ૪ બંધોબસ્ત એવયે હાંસોટ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને મળેલ બાતમી હકીકત આધારે હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે પ્રોહીં રેડ કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ બોટલો નંગ -૧૩૫ જેની કુલ કી.રૂ ૨૦૭૦૦ / – નો મુદામાલ કબજે કરી એક ઇસમ તેમજ મહીલાને સ્થળ ઉપર હસ્તગત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરૂધ્ધ મા હંસોટ પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

આરોપી

( ૧ ) સુરેશભાઇ બાલુભાઈ વસાવા ( ૨ ) નેહાબહેન w/o સુરેશભાઇ રમેશભાઇ વસાવા વોટેડ ( ૩ ) સુરેશભાઇ રમેશભાઇ વસાવા ત્રણેય રહે પાંજરોલીગામ તા હાંસોટ જી ભરૂચ

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય જી.ગઢવી , તથા અ.હે. કો ચંન્દ્રકાંતભાઇ તથા અ.હે.કો પરેશભાઇ તથા અ.હૈ , કો જાયેંદ્રભાઈ તથા અ.હે.કો અજયભાઇ તથા વુ અ.હે.કો વર્ષાબહેન તથા અ.હે.કો દિલીપભાઇ તથા અ.પો.કો દીલીપભાઇ તથા અ પો.કો સરફરાજ તથા અ.પો. કો મેહુલભાઇ તથા આ.પો.કો અશોકભાઇ તથા આ.પો.કો નિમેષભાઇ એલ , સી , બી ભરૂચ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅંકલેશ્વર ના સંજાલી ગામ પાસેથી અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળી આવ્યો
OLDER POSTમાલીવાડના મુવાડા અને મહેમદપુરા કન્ટેઇન્મેન્ટ વિસ્તારની જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ મુલાકાત લીધી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )