આજે “WORLD NO TOBACCO DAY”….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે “WORLD NO TOBACCO DAY”…. WHO ના મત મુજબ તમાકુનું સેવન કરનારાઓને કોરોના નો ચેપ જલ્દી લાગે છે હાલની પરિસ્થિતીને જોતા તમાકુ છોડવા માટે અને તમાકુ મિશ્રિત બધા જ વ્યસનોથી દૂર રહેવા માટે lockdown એ સર્વશ્રેષ્ઠ સમય છે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી થઇ રહી છે ત્યારે વિશ્વમાં 20% કિશોરો ઈ-સિગારેટ નો ઉપયોગ કરે છે જે ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે નિષ્ણાતોની સલાહ મુજબ તમાકુથી વ્યક્તિના શરીરના ફેફસા નાશ પામે છે અને ધુમ્રપાન થી રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસરકાર દ્વારા બી.એડ.કોલેજના ભાગલા ગ્રાન્ટેડ/સરકારી વિરુદ્ધ સેલ્ફ ફાઇનાન્સ….
OLDER POSTપાલક પિતા તરીકેની ફરજ નિભાવતા લીંબડી એસ. ટી. બસના કર્મચારી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )