વંથલી નજીક પ્રેમી યુગલ ની હત્યા હત્યારાઓ ફરાર પોલીસ ઘટના સ્થળે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વંથલીના કેશોદ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીક સંજય રામસી રામ અને ધારાબેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓ એ આંતરી કુહાડી ના ઘા જીકી હત્યા કરાય હોવાની આશંકા

પ્રેમી યુગલ માંગરોળ નજીક ના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા નું આવ્યું બહાર

વધુ તપાસ વંથલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

રિપોર્ટ:-મયુરી મકવાણા જૂનાગઢ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTનર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )