ઓલપાડ તાલુકાના રોહિત સમાજના 30 થી વધુ જરૂરીયાત મંદ વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નિલય ચૌહાણ દેગડીયા માંગરોળ

રોહિત સમાજ ના દાતાઓ દ્વારા મળેલ દાન થી સદગુરૂ શ્રી રોહિદાસ સત્સંગ મંડળ વરીયાવ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ વી પરમાર..દ્વારા.. ઓલપાડ તાલુકાના રોહિત સમાજના 30 થી વધુ જરૂરીયાત મંદ વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમોરબીમાં રૂબીના નામની બિલાડીએ માનવ પરિવારમાં સદસ્ય નું સ્થાન પ્રાપ્ત કરી વટથી જિંદગી જીવે છે
OLDER POSTસંત શિરોમણી રવિદાસ યુથ કલબ-ગુજરાત” દ્વારા જરૂરિયાત મંદો ને સહાય ચૂકવી ઉમદા કાર્ય કરવામાં આવ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )