નેટર્વક ન્યૂઝ ગુજરાત ને ન્યાય અપાવવા માટે કરણી સેના દ્વારા દિયોદર મામલતદાર ને અપાયું આવેદનપત્ર….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દેશ ની ચોથા જાગીરી ગણાતું મીડિયાના અવાજને દબાવવા પણ અમુક માનસિકતાવાળા લોકો ઉભા થયા છે જેના પરિણામ સ્વરૂપે સાચી રીતે ન્યુઝ કવર કરતી ચેનલો ને પણ પ્રશાસન દ્વારા વગર વિચારે રદ કરવામાં આવી રહી છે.ત્યારે આવું કંઈક નેટવર્ક ગુજરાત ચેનલ સાથે પણ થયું છે શરૂઆતથી જ ખેડૂતો અને ગરીબ નો અવાજ બનીને કાર્ય કરી રહેતી સાથે જ પ્રદેશ અને દેશમાં બનતી જ રોજબરોજની ઘટનાઓને પણ સાથે કવર કરી સાચો ન્યાય અપાવી રહી છે. પરંતુ અમુક તત્વોના પ્રેસરને લીધે જિલ્લા પ્રશાસને ચેનલને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે જે અયોગ્ય છે.ત્યારે આ નેટવર્ક ન્યૂઝ ગુજરાત ચેનલ ને કરણી સેના એ સમર્થન આપ્યું છે. દિયોદર મામલતદાર ને પણ કરણી સેના દ્વારા આવેદનપત્ર આપ્યું છે…

અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTતમાકુ માવાનો જથ્થો તેમજ માવાના મટીરીયલ મળી કુલ રૂા .૭૦,૯૦૦ / -ના મુદામાલ સાથે ઝડપી પાડી જે.પી.રોડ પો.સ્ટે.હવાલે કરતી વડોદરા શહેર ટીમ એસ.ઓ.જી.
OLDER POSTઅરવલ્લી જિલ્લા પોલીસ ની સયુંકત ટીમો દ્વારા ભિલોડાના ડોડીસરા ગામે માથાભારે બુટલેગર સુકાભાઈ ઉફેઁ ભવરલાલ બાબુભાઈ ડુંડના ઘરે થી ૧૮,૩૫,૪૦૦ રૂપિયાનો કેસ શોધી કાઢવામાં મળેલ સફળતા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )