સંતરામપુર તાલુકાના ખેડાપા આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર તાલુકાના ખેડાપા આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજસ્થાન બોર્ડર ના ના ખેડાપાગામ એ કરવામાં આવેલ હતું.
બ્લડ ડોનેશન કેમ્પમાં આદિવાસી વિસ્તારના ગ્રામજનોએ અને યુવાનોએ ભાગ લીધેલ જેમાં 23 બ્લડના બોટલ એકત્રિત થયા હતા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ખેડાપા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિજય ડામોર તથા સ્ટાફ તેમજ સરપંચ ખેડાપા એ પ્રસનનીય કામગીરી કરેલ હતી.
** ફોટો લાઇન.. ઇન્દ્રવદન પરીખ સંતરામપુર

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTપંચમહાલ જિલ્લાના 52,699 શ્રમિકો માટે
રોજગારીનું સર્જન કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
OLDER POSTઅંબાજી મા કરિયાણું અને શાકભાજી 17 મે સુધી મળશે નહીં, દંડ નક્કી કરવામાં આવ્યો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )