કોરોના વાયરસ ( COVID – 19 ) ના જાહેરનામાનો ભંગ કરતાં સોસાયટીમાં કોમન પ્લોટમાં ક્રીકેટ રમતાં છ ઇસમોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરતી ભરૂચ શહેર “ એ ” ડીવી . પોલિસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ( COVID – 19 ) ફેલાયેલ છે . જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર શ્રી મારફતે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી સુચના મળતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી . પી . વાધેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “ એ ડીવીઝન પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી દરમ્યાનમાં ભરૂચ શહેર ‘ એ ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાના ભંગ કરનાર ઇસમો ઉપર કડકાઇથી કાર્યવાહી કરવા અનુસંધાને આજરોજ લીકરોડ ઉપર આવેલ આલ્ફા સોસાયટીમાં કેટલાક ઇસમો જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રીકેટ રમતા હોય તેઓની તેવી બાતમી આધારે કુલ છ જેટલા ઇસમોને જાહેરનામાના ભંગ કરતા ઇસમો વિરૂધ્ધમા ઇ . પી . કો . કલમ ૧૮૮ તથા જી . પી . એક્ટ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) તથા એપેડેમીક ડીઝીઝ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે .

પકડાયેલ ઇસમો
( ૧ ) પ્રતિકભાઇ પ્રવિણચંદ્ર મહેતા
( ૨ ) મહેશભાઇ બ્રીજપ્રસાદ પાન્ડે
( ૩ ) ચંદ્રેશકુમાર મહેશચંદ્ર સોલકી
( ૪ ) નિલ મહેશકુમાર મોદી ( ૫ ) રવિભાઇ જયેશભાઇ મહેતા
( ૬ ) આશિષભાઇ રમણભાઇ પટેલ

કામગીરી કરનાર અધિકારી કર્મચારી
( ૧ ) પો . સ . ઇ વિ . જે . પુરોહીત
( ૨ ) Aડા રમેશચંદ્ર હીમતલાલ બ , ને ૧૭૦૪
(૩ ) અ . પો . કો . વિનોદભાઇ ધનજીભાઇ બ ને ૧૦૯૪
(૪)અ . પો . કો . કાનાભાઇ ભીમાભાઇ બ નં ૧૧૪૬
( ૫ ) અ . પો . કો . પિન્દ્રભાઇ મેરાભાઇ બ નં ૧૧૨૯

( એ . કે . ભરવાડ )
પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ શહેર એ ડીવી . પો . સ્ટે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTલીંબડી માંથી પરપ્રાંતીય M.P., UP , મુંબઈ ના મજુરો પોતાના વતન તરફ જવા રવાના
OLDER POSTકોરોના વાયરસ ( COVID – 19 ) ના જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરી અટક કરતી ભરૂચ શહેર ‘ એ ” ડીવીઝન પોલીસ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )