કોરોના વાઇરસ ની મહામારી થી બચવા સેનેટાઇઝર કરવા માટે ભરૂચ ની ખાનગી કંપની એ વિનામૂલ્યે સોડિયમ હાઇપો તેમજ ડ્રમ સુરેન્દ્રનગર ને આપવામાં આવ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સુરેન્દ્રનગર નગરપાલિકા તેમજ જીલ્લા ની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત વિસ્તારોમાં કોરોના વાયરસ ની વિશ્વ મહામારી માં બચવા માટે સેનેટાઇઝર કરવા માટે સોડીયમ હાઇપો કલોરાઇડ વીના મુલ્ય એ ભરુચ ખાતે આવેલી આલ્કલીઝર એન્ડ કેમિકલ્સ કંપની એ સોડીયમ હાઇપો કલોરાઇડ કેમિકલ્સ 20000 (વીસ હજાર લીટર) વીના મુલ્ય એ આપ્યો હતો અને આ જથ્થો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જીલ્લા ની તમામ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત માં આપવામાં આવ્યો હતો જેનો લાભ સમગ્ર જીલ્લા ને થયો હતો આ જથ્થો લાવવા માટે ટેન્કર નુ ભાડુ ભરૂચ થી લાવવા માટે 30000 (ત્રીસ હજાર) થતુ હતુ એના અનુંસઘાને સુરેન્દ્રનગર ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ hdfc બેંક ને વાત કરી તો તેના સ્પોનશર hdfc થઈ અને બેંન્ક એ ભાડુ ચુકવ્યુ એ પછી આ જથ્થો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિક ના ડ્રમ નંગ 100 જોઇએ એક ડ્રમ માં 200 લીટર સમાય એવા 100 ડ્રમ થાય એટલે 20000 લીટર જથ્થો સમાવી શકાય તેના માટે નગરપાલિકા ચીફ સંજયભાઇ પંડયા રાજકોટ રોડ પર આવેલી શેપ ફાર્મા કંપની ના માલીક પીયુષભાઇ પટેલ પાસે ગયા અને તેમને કહ્યું કે આ કોરોના વાયરસ ની મહામારી માં મદદરૂપ થાવ અને તમારી પાસે રહેલા ડ્રમ અમોને આપો અમારે સોડીયમ હાઇપો કલોરાઇડ કેમિકલ્સ ભરવા માટે તેથી શેપ ફાર્મા ના માલીક એ તરતજ હા પાડી અને વીના મુલ્ય એ ડ્રમ આપ્યા તેમજ આ સમગ્ર કાર્યવાહી માં ઝગડીયા ભરૂચ થી સોડીયમ હાઇપો કલોરાઇડ મંગાવાથી માંડીને તેમજ આ જથ્થો જીલ્લા ની તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત માં વેંચણી કરવાની કામગીરી રાજકોટ રોડ પર આવેલી સ્ટીલમેન ગેસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના માલીક જવાહરભાઇ,તેમજ નીલેશભાઇ એ સેવાઓ આપી હતી તેના માટે એચીએફસી બેંક સેપ ફાર્મ સ્ટીલમેન તેમજ ભરૂચ ની કંપની ડી, સી, એમ, આલ્કલીઝ એન્ડ કંપનીઓનો જીલ્લા વહીવટી તંત્ર,અને નગરપાલિકા એ તેઓ એ આપેલી સેવા બદલ ખુબ ખુબ આભાર માન્યો.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવાંકાનેરમાં ખુશ્બુ અને આરઝુ 14 રોજા પુરા કયા….
OLDER POSTદિયોદર ના નવા મુકામે કોરોના વોરિયર્સ આરોગ્યકર્મીઓ પર વરસ્યા ફૂલ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )