કેશોદ તાલુકા સરપંચ યુનિયને આપ્યું આવેદનપત્ર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ અધિકારી તથા પોલીસ ઈન્સ્પેક્ટરને આપ્યું આવેદનપત્ર

મંજુરી સાથે બીજા જીલ્લામાંમાંથી આવતા લોકોની તાલુકા કક્ષાએ વ્યવસ્થા કરવાની માંગ

તાલુકા મથકે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી કોરોન્ટાઈન કરવામા આવે તેવી કરી માંગ

સરપંચોને વિશ્વાસમાં લીધા વિના તંત્રની લોકોને અન્ય જીલ્લામાંથી આપવામા આવી રહીછે મંજુરી

અત્યાર સુધીમાં મંજુરી લીધેલ તથા મંજુરી ના લીધેલ લોકોને જીલ્લામાં આવવા જવાની મંજુરી આપવામા આવેછે

સરપંચોને કોઈપણ જાતની સવલતો કે સુરક્ષા આપવામા આવતી નથી

સરપંચોની લેખિતમાં આપેલ માંગણી નહી સ્વીકારાય તો સરપંચોએ કોઈપણ પ્રકારની કામગીરી નહી કરવાની ઉચ્ચારી ચિમકી

R……
મયુરી મકવાણા જૂનાગઢ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ
OLDER POSTકેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતા ઓ ના સહયોગ થી કેશોદ માં સમસ્ત જ્ઞાતિ જનો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )