જેસીઆઈ ભરૂચ દ્વારા કોરોના વોરિયર્સ નુ સન્માન

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર સંસ્થા જેસીઆઇ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં સમાજમાં ડોકટરો પ્રત્યે એક સન્માનની લાગણી ઉદભવી રહી છે. ઉપરાંત રાતદિવસ જોયા વિના કોરોના દદૅીઓની સારવાર કરતા ડોકટર, ટેકનીશીયનો નો ઉત્સાહ વધારવા માટે જેસીઆઇ ભરૂચ દ્વારા વિવિધ હોસ્પીટલ, લેબોરેટરીના કોરોના વોરિયસૅનુ સન્માન કરવામાં આવ્યું.

સન્માનિત વ્યક્તિવિષેશશ્રી
ડો. પાર્થિવ દોશી – નારાયણ હોસ્પિટલ

ડો. રાજેશ શર્મા – ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલ
ડો. ફરઝીન સૈયદ – સેવાશ્રમ હોસ્પિટલ
ડો. ટલ્હા ભુરા – આઇકોન હેલ્થકેર
શ્રી રાજેશભાઈ રાણા – અમી લેબોરેટરી

-જેસીઆઇ ભરૂચ

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTસંતરામપુર તાલુકા માં ને કડાણા તાલુકાના મળી કુલ કોરોના ના પોઝીટીવ એકટીવ કેસો બુધવાર ના રોજ 141આવેલ છે.
OLDER POSTઅમદાવાદમાં કોરોના ની સારવાર માટે હવે ખાનગી વાહન દ્વારા આવતા દર્દીને પણ દાખલ કરવામાં આવશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )