માઁ યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ‌ નિમિત્તે વૈષ્ણવોને શુભ આશિષ પાઠવતા તૃતીય ગૃહાધીશ વૈષ્ણવાચાર્યશ્રીઓ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
રાજુ શાહ દ્વારા

સુખ કરણી અને દુઃખ હરનારી મૉ યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ‌ નિમિત્તે વૈષ્ણવો ને શુભ આશિષ પાઠવતા તૃતીય ગૃહાધીશ વૈષ્ણવાચાર્ય શ્રી ઓ

આજ યમુનાજી પધાર્યા મારે આંગણે આજ આનંદ ની લહેર યમરાજા ની નાની બેન અને પ્રભુ શ્રીકૃષ્ણની ચતુર્થ પ્રિયા માં યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર બેઠક મંદિરના તૃતીય ગૃહાધીશ બ્રહ્મર્ષિ કાકરોલી નરેશ વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી વ્રજેશકુમાર મહારાજ
શ્રી યુવરાજ પૂજ્ય શ્રી ડો વાગીશરાજા યુવા રાજકુમારો અબોલ પશુ પ્રેમી પૂ શ્રી વેદાંત રાજા પૂ શ્રી સિદ્ધાંત રાજા ઉત્સવ નિમિત્તે વૈષ્ણવો ને શુભ આશિષ પાઠવતા જણાવ્યું કે કોરોના ની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વૈષ્ણવો ઘરે રહો સુરક્ષિત રહો અને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે નિયમોને પાલન કરીને ઉત્સવોને ઘરે ઉજજવા માટે ટકોર કરી હતી જેના ભાગરૂપે દેશ વિદેશમાં વસતા ‌વૈષ્ણવો આજે મૉ યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પોતાના સ્વગૃહે રહીને ઠાકોરજી સમક્ષ મૉ‌ યમુનાજલ ‌ઝારીજી પ્રભુને યમુનાજી ના ૪૧ પદ યમુનાષ્ટક ના પાઠ અને શયન માં યમુનાજીની આરતી દીપ પ્રજ્વલિત કરીને જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના નું ગાન કરીને અનેરો લ્હાવો લઈને વૈષ્ણવો પોતાને‌ ગૃહે સ્થાપિત ઠાકોરજીને શ્રીજી ના મંગલા શૃંગાર રાજભોગજેવા વિવિધ શ્રીજી ના અલૌકિક દર્શન દ્વારા
ભક્તિમાં ઓતપ્રોત વ્રજમય જેવો માહોલ જોવા મળ્યો
વર્તમાન કોરોના ની પરિસ્થિતિ માં મૉ યમુનાજી ઉત્સવની ઘરે રહીને ‌ વૈષ્ણવોએ ઉજવણી કરી અને સત્વરે કોરોના નેસ્ત નાબુદ થાય એમ પ્રાર્થના કરતા જોવા મળ્યા અને પોતાના પ્રિય ગુરુઓ તૃતીય ગૃહા ધીશ વૈષ્ણવાચાર્ય શ્રી ઓને‌સાક્ષાતદંડવત ઓનલાઇન સોસીયલ મિડિયા દ્વારા પ્રણામ કરીને વંદન કરતા‌ શુભ આશિષ મેળવ્યા અને મા યમુનાજીના વિશ્રામઘાટ ઠુકરાણી ઘાટ નૌકા દ્વારા બેસીનેચુંદડી મનોરથ છાક લીલા મનોરથની ની અને પ્રભુ રાજાધિરાજ ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીની બેઠકજી ને‌ મનોમન સ્મૃતિ દ્વારા યાદ કરી અંતર થી દુર છે પણ દિલથી નજીક છે એમ વૈષ્ણવો વ્રજ જાવું વૈકુંઠ નથી જાવું એમવ્રજની યાદ છતી થઈ ભાવ વિભોર બન્યા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
OLDER POSTધમણાચા ગામના કરજણ નદી પાર કરતા વ્યક્તિ ઊંડા પાણીમાં તણાઈ જતા તેનો મૃતદેહ ભદામ ઓવરે મળ્યો

COMMENTS

Wordpress (0)
Disqus ( )