અબોલ જીવો ની સેવા માટે સતત પ્રયત્નશીલ અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ બર્ડ એન્ડ એનિમલ હેલ્પ લાઈન ઉપર ઝાડેશ્વર જયઝૂલેલાલ હોસ્પિટલ પાછળ આવેલ રંગ સૃષ્ટિ બંગલોઝ માં રહેતા યશ ભાઈ નામે જીવદયાપ્રેમી નવયુવાનનો એક ગલુડિયાને સંસ્થાના આશ્રય સ્થાન “કૃષ્ણાશ્રય” માં દાખલ કરાવવા માટે વિનંતી ફોન મળ્યો.

અને તે માટે તેઓને હા કહી મંજૂરી આપવા થી છેક ઝાડેશ્વર થી સંસ્થાની ઓફિસે રૂબરૂમાં આવી દાખલ કરાવી ગયા.

ભરૂચ બર્ડ એન્ડ એનિમલ હેલ્પ લાઈન નમ્બર:
7281009100

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTવેરાવળ કોર્ટમાં મુદામાલના પશુઓને છોડાવવા માટે માંગરોળના એક આરોપીને ખોટા દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવાના કેસમાં જામીન અરજી નામંજુર કરેલ
OLDER POST*રાજય કક્ષાની ચિત્રની પરીક્ષામાં તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ तारें जमीं पर….. *

COMMENTS

Wordpress (0)
Disqus (0 )